સુરતમાં સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, જુઓ સર્ચ ઓપરેશનમાં શું મળ

સુરતમાં સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, જુઓ સર્ચ ઓપરેશનમાં શું મળ્યું

09/18/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, જુઓ સર્ચ ઓપરેશનમાં શું મળ

સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતમાં કોપર આઈટમ સાથે સંકળાયેલી પેઢીઓનાં 21 જેટલા સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ કર છે.


કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢી ના 21 સ્થળો પર દરોડા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરતનાં કેટલાક સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં 21 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા 670 કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી.


સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ

સુરતમાં કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં માલિકો દ્વારા બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હોવાની માહિતી જીએસટી વિભાગનાં ધ્યાને આવતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top