હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં અગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે
નવેમ્બર મહિનાની શરૂઆત જ રજાઓ સાથે થઈ હતી. ઘણા તહેવારોના કારણે ઘણી રજાઓ હતી. ડિસેમ્બર મહિનામાં પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જેના કારણે બેંકો બંધ રહેશે. ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં રવિવાર અને શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ માટે બંધ રહેવાની છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગ્રાહકો ઈચ્છે તો તેમનું કામ ઓનલાઈન પૂર્ણ કરી શકે છે. આ સિવાય બેંક જવા અગાઉ બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસપણે તપાસ કરી લેજો, જેથી તમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે, ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પણ થઇ શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવે ગુજરાત જેવા મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો આવશે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. આ સાથે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. મંગળવારે ગાંધીનગર 16.0 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.2 ડિગ્રી અને ડીસામાં 15.4 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, ભૂજમાં 16. 7 ડિગ્રી અનેદમણ 20.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના લોકોનું પ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ સતત વધઘટ થઈ રહી છે.
સમગ્ર ગુજરાતમાં ઘટી રહેલા તાપમાનના કારણે સવારે અને મોડી સાંજે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ બપોરના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન આવું જ રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp