"...પુરુષ દરરોજ રાત્રે કરે છે એમાં વધુ બાળકો પેદા થઈ જાય છે!" વિધાનસભામાં મુખ્ય મંત્રી નીતીશ કુ

"...પુરુષ દરરોજ રાત્રે કરે છે એમાં વધુ બાળકો પેદા થઈ જાય છે!" વિધાનસભામાં મુખ્ય મંત્રી નીતીશ કુમારનું અત્યંત વિવાદાસ્પદ વિધાન! જુઓ આખો વિડીયો

11/08/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે.



શું કહ્યું હતું નીતીશ કુમારે

બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નીતિશ કુમાર બોલી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જો છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. તેમણે કહ્યું કે જો બાળકી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. આ વાતનો ખુલાસો કરતા સીએમ નીતિશે કહ્યું, 'જ્યારે છોકરી ભણશે, ત્યારે તેના લગ્ન થશે. પછી તે માણસ દરરોજ રાત્રે કરે છે. એમાં બીજું બાળક જન્મે છે. જો છોકરી ભણે છે તો તેને અંદર ન રાખો…



મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી : નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જો કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે 'મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, 'જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top