ભારતે પાકિસ્તાનનું વધુ એક F-16 વિમાન ફૂંકી માર્યું, પાકિસ્તાની સેનાએ પણ કબૂલ્યું બે એરક્રાફ્ટ ગુમાવ્યા, જુઓ વીડિયો
ભારતીય સેનાએ પાકિસ્તાનના બે F-16 ફાઇટર જેટ પણ તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ પણ કબૂલ્યું છે કે બે F-16 એરક્રાફ્ટ નાશ પામ્યા છે. સેના તરફથી એર ડિફેન્સ યુનિટ્સે સીમા પર ડ્રોન હુમલાઓનો જવાબ આપ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન પાકિસ્તાને ગુરુવારે જમ્મુ સ્થિત એરસ્ટ્રીપ પર રોકેટ છોડ્યા. જો કે, ભારતીય સેનાની સતર્કતા અને તાકતવાન એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને પૂરી રીતે નિષ્ફળ કરી દીધા.
ભારતીય સેનાની આધુનિક S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક કાર્યવાહી કરતા પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલી 8 મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મિસાઈલોનું નિશાન જમ્મુ એરસ્ટ્રીપ હતું, પરંતુ સમય પર જવાબી કાર્યવાહીથી મોટું નુકસાન ટાળી દેવામાં આવ્યું.
તેની સાથે જ ભારતીય સેનાની એર ડિફેન્સ યુનિટ્સે પાકિસ્તાનના F-16 ફાઇટર જેટને પણ ધ્વસ્ત કરી દીધા. આ કાર્યવાહી નિયંત્રણ રેખા પાસે કરવામાં આવી, જ્યારે પાકિસ્તાની જેટે ભારતીય હવાઈ સીમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.
BIG BREAKING पाकिस्तान ने खुद काबुल किया है Indian air defence ने पाकिस्तान का F-16 जेट मार गिराया पाक कह रहा है यह नुकसान हमारे लिए धक्का है.अरे यह तुम्हारे लिए धक्का है तो क्यों धक्के खाने आते हो भारत IndianArmy 🫡#OperationSindoor2 #DroneAttack #PakistanIsATerrorState pic.twitter.com/9HatAfnig6 — Bhanu Nand (@BhanuNand) May 8, 2025
BIG BREAKING पाकिस्तान ने खुद काबुल किया है Indian air defence ने पाकिस्तान का F-16 जेट मार गिराया पाक कह रहा है यह नुकसान हमारे लिए धक्का है.अरे यह तुम्हारे लिए धक्का है तो क्यों धक्के खाने आते हो भारत IndianArmy 🫡#OperationSindoor2 #DroneAttack #PakistanIsATerrorState pic.twitter.com/9HatAfnig6
તો પાકિસ્તાન તરફથી ઘણા ડ્રોન પણ ભારતીય સીમા તરફથી મોકલવામાં આવ્યા હતા, જેમને સેનાની એર ડિફેન્સ યુનિટ્સે સમયા રહેતા નિશાન બનાવીને ધ્વસ્ત કરી દીધા. આ ડ્રોન નિયંત્રણ રેખા પાસે કેજી ટોપ વિસ્તારમાં જોવા મળ્યા હતા. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું કે, દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. સેના દરેક સ્થિતિ માટે તૈયાર છે અને જવાબી કાર્યવાહી માટે પૂરી રીતે સાવચેત છે.
Pakistani F16 shot down in Jaisalmer Rajasthan but Indian Air defence system reply good.!! pic.twitter.com/Ggv2d6XtSH — MANU. (@IMManu_18) May 8, 2025
Pakistani F16 shot down in Jaisalmer Rajasthan but Indian Air defence system reply good.!! pic.twitter.com/Ggv2d6XtSH
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp