ત્રિપુરાના 24 વર્ષીય વિદ્યાર્થીની હત્યા પર રાહુલ ગાંધી ભડક્યા! કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના 24 વર્ષીય વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને ભાજપ સરકાર પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ આ ઘટનાને 'હેટ ક્રાઈમ' ગણાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp