રાહુલ ગાંધી આજે રાજકોટ અગ્નિકાંડ પીડિતોના પરિવારને મળશે

રાજકોટ અગ્નિકાંડ પીડિતના પરિવારો માટે રાહુલ ગાંધી ઉઠાવશે અવાજ?

07/06/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધી આજે રાજકોટ અગ્નિકાંડ પીડિતોના પરિવારને મળશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે રાજકોટ આવી રહ્યા છે. તે ગયા મહિને થયેલ ગેમઝોન અગ્નિકાંડ પીડિતોને મળશે. સત્તા અને ભ્રષ્ટાચાર ના પાયા પર બનેલ રાજકોટ ગેમઝોનમાં ગયા મહિને આગની આ ઘટનામાં 12 બાળકો સહિત અનેક લોકોના મોત થયા હતા.


હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી...

હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી...
  • બીજી તરફ પોલીસે હાથરસ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આજે આ મુખ્ય આરોપીને હાથરસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે બ.સ.પા.નાં વડા માયાવતીએ કહ્યું છે કે ગરીબોને 'ભોલે બાબા' જેવા બાબાઓની અંધશ્રદ્ધાથી ગુમરાહ ન કરવાં જોઈએ.


હાથરસ દુર્ઘટના પર સુરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'એ શું કહ્યું ?

હાથરસ દુર્ઘટના પર સુરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'એ શું કહ્યું ?

 મૈનપુરી: હાથરસ દુર્ઘટના પર નિવેદનમાં, સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'એ કહ્યું, "2 જુલાઈની ઘટના પછી અમે ખૂબ જ દુઃખી છીએ... ભગવાન અમને આ દુઃખદ સમયમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. બધા વિશ્વાસ જાળવી રાખે. સરકાર અને વહીવટીતંત્રને મેં મારા વકીલ એ.પી. સિંહ મારફત પીડિત પરિવારો અને ઘાયલોની સાથે રહેવા અને તેમને જીવનભર મદદ કરવા અરજ કરી છે.


રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે, તેઓ પાર્ટીના કાર્યકરોને સંબોધશે અને રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં પીડિત પરિવારોને મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top