જો તમે Google પર આ 6 વસ્તુઓ વસ્તુઓ Search કરશો તો પરિણામ તમને ચોંકાવી દેશે..!

જો તમે Google પર આ 6 વસ્તુઓ વસ્તુઓ Search કરશો તો પરિણામ તમને ચોંકાવી દેશે..!

05/21/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

જો તમે Google પર આ 6 વસ્તુઓ વસ્તુઓ Search કરશો તો પરિણામ તમને ચોંકાવી દેશે..!

Google Search : શું તમને પણ ગુગલ પર કંઇક અજુગતું શોધવાની મજા આવે છે? જો તમે કંઈક નવું જાણવા માંગતા હોવ તો તમને આ માહિતી ગમશે. અહીં અમે તમને એવી 6 વસ્તુઓ વિશે જણાવીશું જે ગૂગલ પર સર્ચ કરવાથી તમને વિચિત્ર રિઝલ્ટ મળે છે. કેટલાક કિસ્સાઓમાં સ્ક્રીન વળે છે અને અન્યમાં ચંદ્ર દેખાય છે. આટલું જ નહીં કેટલાક પરિણામોમાં તમારે સ્ક્રીન પર દીવા પ્રગટાવવા પડશે. અહીં જાણો એવા ક્યા શબ્દો છે જે ટાઈપ કરવાથી ગૂગલ હચમચી જાય છે અને વિચિત્ર પરિણામો બતાવે છે.


KATAMARI

KATAMARI

આમાં સૌથી પહેલા ગૂગલ પર જઈને KATAMARI ટાઈપ કરો અને સર્ચ કરો. તેનું પરિણામ જોઈને તમે ચોંકી જશો. તેના સર્ચ રિઝલ્ટમાં તમે એક બોલ જોશો કે જેના પર તમે ક્લિક કરશો તો તે આખી સ્ક્રીન પર ફરતો દેખાય છે.


Emoji Kitchen

Emoji Kitchen

જો તમે Google સર્ચમાં Emoji Kitchen લખીને સર્ચ કરો છો, તો તમને એક ગેમ દેખાય છે. જેમાં તમે 2 ઈમોજી મિક્સ કરો તો એક નવું ઈમોજી બને છે.

 


સૂર્યગ્રહણ(solar eclipse)

સૂર્યગ્રહણ(solar eclipse)

જો તમે સૂર્યગ્રહણ લખીને ગૂગલ પર સર્ચ કરશો તો તમને કૂલ ગ્રહણ જોવા મળશે. તમારી આખી સ્ક્રીન પર ચંદ્ર દેખાય છે જે સતત ફરતો રહે છે.


ASKEW

ASKEW

જો તમે ગૂગલના સર્ચ બારમાં ASKEW લખીને સર્ચ કરશો તો તમને આખી સ્ક્રીન વાંકાચૂકી જોવા મળશે. તમારે આ ત્રાંસી સ્ક્રીન પર જ બધું શોધવું પડશે.


DIWALI

DIWALI

જો તમે Google પર DIWALI લખીને સર્ચ કરશો તો તમને સ્ક્રીન પર ઘણા દીવા જોવા મળશે. તમારે તેમને પ્રકાશિત કરવા પડશે, તમારી આખી સ્ક્રીન પ્રકાશિત થઈ જશે.


CHA CHA SLIDE

CHA CHA SLIDE

જો તમે Google સર્ચ બારમાં CHA CHA SLIDE લખીને સર્ચ કરશો તો તમને રસપ્રદ પરિણામો મળશે. જો તમે માઈક અથવા ટોચ પર દર્શાવેલ કોઈપણ ચિહ્ન પર ક્લિક કરો છો, તો તમારી સ્ક્રીન નાચવા લાગે છે. આમાં તમે ડાન્સની સાથે સંગીત પણ સાંભળો છો.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top