ભારતથી કયા કારણે નારાજ છે ઈઝરાયલ? નેતન્યાહુએ ખુદ આપ્યું નિવેદન!
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈ વર્તમાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા માટે સંઘર્ષ વિરામનું આહ્વાન કરવામાં આવ્યો છે. ભારતે આ પ્રસ્તાવમાં દૂર બનાવી લીધી હતી. જે બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ ભારત આ રૂખ મામલે ટીપ્પણી કરી હતી. સોમવારે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય દેશ જેમાં ભારત પણ સામેલ છે, જેમની આ પ્રકારની બર્બરતા ચલાવી લેવામાં આવશે નહી.
ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર રૂપે ત્રૂટીપૂર્ણ બતાવ્યો છે. પ્રસ્તાવ પર ભારત જેવા મિત્ર દેશની નીતિ મામલે નેતન્યાહુએ કહ્યું કે, મને લાગે છે કે, આ પ્રસ્તાવમાં ઘણી બધી ખામી છે, અને મને દુખ થાય છે કે, અમારા ઘણા મિત્ર દેશ પણ આ બાબતે વધુ જોર આપી રહ્યાં નથી. જે પ્રસ્તાવની નિંદા કરતા કહ્યું કે, આ એવુ પ્રસ્તાવ હતુ કે ભારત જેવા કેટલાય દેશો સાંખી લેશે નહી જે માટે મને ઉમ્મીદ છે કે, આ પ્રકારનો પ્રસ્તાવ ફરી લાવવો જોઈએ નહી.
નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે, જે રીતે અમેરિકા પર્લ હોર્બર પર મોમ્બ હુમલો કરવામાં આવ્યા બાદ 9-11ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ વિરામ માટે સહમત ન થયો હતો. જે રીતે ઈઝરાયલએ હમાસ સાથે દુષ્મની ખતમ કરવાની સહમતી બતાવી નથી. ઈઝરાયલ દુષ્મની ખત્મ કરવા માટે ક્યારે પણ સહમત થવા તૈયાર નથી. વધુમાં ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુદ્ધવિરામ માટેનો આહ્વાન ઈઝરાયેલ માટે આત્મસમર્પણ સમાન ગણાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp