BREKING: આ દેશના એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેકઓફ દરમિયાન આગના ગોળમાં ફેરવાયું, 19 લોકો હતા સવાર

BREKING: આ દેશના એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેકઓફ દરમિયાન આગના ગોળમાં ફેરવાયું, 19 લોકો હતા સવાર

07/24/2024 World

SidhiKhabar

SidhiKhabar

BREKING: આ દેશના એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેકઓફ દરમિયાન આગના ગોળમાં ફેરવાયું, 19 લોકો હતા સવાર

Nepal plane crash: નેપાળના કઠમાંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક મુસાફર વિમાન ક્રેશ થઈ ગયું. આ પ્લેનમાં 19 મુસાફર સવાર હતા, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધી 15 શબ મળી આવ્યા છે. આ અકસ્માત સવારે 11:00 વાગ્યાની આસપાસ થયો. પ્લેન કાંઠમાંડુથી પોખરા જઇ રહ્યો હતો. જાણકારી મુજબ પ્લેન શૌર્ય એરલાઇન્સનો હતો. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ ખબર પડી છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયો, જેના કારણે આ કસ્માત થયો.


રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

અકસ્માત બાદ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ ટીમ પહોંચી છે. તેજીથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં રેસ્ક્યૂ ટીમનો પ્રયાસ છે કે વહેલી તકે આગળ પર કાબૂ મેળવવામાં આવે, જેથી તેમાં સવાર મુસાફરો બાબતે જાણકારી મળી શકે. આ પ્લેન અકસ્માતની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં નજરે પડી રહ્યું છે કે વિમાનથી આગની ઊંચી ઊંચી લપેટો ઉઠી રહી છે. અકસ્માતન કારણે વિમાનોની અવરજવર પ્રભાવિત થઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top