ચમોલી અકસ્માતમાં આટલા મજૂરોના મોત, 46 લોકો સારવાર હેઠળ, 5 લોકોને બચાવવાની કામગીરી હજુ ચાલુ

ચમોલી અકસ્માતમાં આટલા મજૂરોના મોત, 46 લોકો સારવાર હેઠળ, 5 લોકોને બચાવવાની કામગીરી હજુ ચાલુ

03/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

ચમોલી અકસ્માતમાં આટલા મજૂરોના મોત, 46 લોકો સારવાર હેઠળ, 5 લોકોને બચાવવાની કામગીરી હજુ ચાલુ

Chamoli Glacier Burst: ઉત્તરાખંડના નિર્માણાધીન ચમોલી બદ્રીનાથ હાઇવે પર શુક્રવારે એક મોટો અકસ્માત થઇ ગયો હતો. અહીં બરફવર્ષા બાદ હાઇવે પર કામ કરતા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. ઉત્તરાખંડમાં ચમોલી હિમપ્રપાત દુર્ઘટનામાં 50 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આ 50 કામદારોમાંથી 4ના મોત થઇ ગયા છે. બાકીના તમામ કામદારોની સારવાર ચાલુ છે જેમાં, 2-3 લોકોની હાલત ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 5 લોકોની શોધખોળ ચાલી રહી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top