દેશનું વાતાવરણ બદલાશે..’ ક્યાંક તોફાન તો ક્યાંક ભારે પવન સાથેની વરસાદની આગાહી.! આ રાજ્યમાં વાવ

દેશનું વાતાવરણ બદલાશે..’ ક્યાંક તોફાન તો ક્યાંક ભારે પવન સાથેની વરસાદની આગાહી.! આ રાજ્યમાં વાવાઝોડા સાથે..

06/05/2024 National

SidhiKhabar

SidhiKhabar

દેશનું વાતાવરણ બદલાશે..’ ક્યાંક તોફાન તો ક્યાંક ભારે પવન સાથેની વરસાદની  આગાહી.! આ રાજ્યમાં વાવ

Weather Updates Today : દેશના ઘણા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધી રહ્યું છે. મોનસૂન ગોવા, કર્ણાટક અને તેલંગાણાના અમુક ભાગોમાં આગળ વધ્યો છે. જેની ઉત્તરી સીમા આ સમયે ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરથી થઈને પસાર થઈ રહી છે. દેશના ઘણા ભાગોમાં આજે વાતાવરણ બદલાશે.


3-4 દિવસમાં આ ભાગોમાં પડશે વરસાદ

3-4 દિવસમાં આ ભાગોમાં પડશે વરસાદ

આવનાર 3-4 દિવસોમાં કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના, તેલંગાણા અને તટીવ આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં મોનસૂનના આગળ વધવાની પરિસ્થિતિઓ અનુકૂળ છે. ત્યાં જ પૂર્વોત્તર અસમ પર એક વાવાઝોડુ બની રહ્યું છે. બંગાળની ખાડીથી પૂર્વોત્તરના રાજ્યો સુધી ભારે પવન ફૂકાશે.

તેની અસરથી આવનાર 7 દિવસ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજ વિજ સાથે વરસાદ પડવા અને વિજળી પડવા સાથે ભારે પવન ફૂકાઈ શકે છે. સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.


અહીં આવી શકે છે વાવાઝોડુ

અહીં આવી શકે છે વાવાઝોડુ

વાવાઝોડુ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારોમાં બની રહ્યું છે. બીજુ વાવાઝોડુ દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુથી દૂર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી અડેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બનેલું છે. તેની અસરથી કેરળ, માહે, લક્ષ્યદ્વીપ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને કર્ણાયકમાં ગાજવીજ સાથે વિજળી અને હવાઓની સાથે હલ્કાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

5 જૂને બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિસા, વિદર્ભ, મધ્ય પ્રદેશમાં ગાજ-વિજ સાથે વિજળી અને પવન ફૂકાઈ શકે છે. સાથે જ હલકાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top