BREKING: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા, 3 લાખનો ઇનામી ISIS આતંકી ઝડપાયો

BREKING: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા, 3 લાખનો ઇનામી ISIS આતંકી ઝડપાયો

08/09/2024 National

SidhiKhabar

SidhiKhabar

BREKING: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા,  3 લાખનો ઇનામી ISIS આતંકી ઝડપાયો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 15 ઑગસ્ટ અગાઉ મોટી સફળતા મેળી છે. સ્પેશિયલ સેલે રિઝવાન નામના આતંકીની ધરપકડ કરી છે. રિઝવાન ISIS મોડ્યૂલનો આતંકી છે. તે દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે. NIAએ રિઝવાન ઉપર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. રિઝવાન અને તેના સાથીઓએ દિલ્હીના અનેક VIP વિસ્તારોની રેકી કરી હતી.

રિઝવાન લાંબા સમયથી હતો ફરાર

રિઝવાન લાંબા સમયથી હતો ફરાર

તપાસ એજન્સી NIAએ આતંકી રિઝવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. રિઝવાન પુણે ISIS મોડ્યૂલનો સૌથી કુખ્યાત આતંકવાદી હતો. પુણે પોલીસ અને NIA પુણે મોડ્યુલના ઘણા આતંકવાદીઓની ધરપકડ કરી ચૂકી છે. રિઝવાન લાંબા સમયથી ફરાર હતો. આ આતંકવાદીઓએ દિલ્હી અને મુંબઈના અનેક VIPવિસ્તારોની રેકી પણ કરી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top