અમદાવાદના હિમાલયા મોલમાં લાગી ભીષણ આગ
ગુજરાતમાં આગામી ઘટનાઓ સતત બનતી રહે છે. અમદાવાદના હિમાલયા મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હિમાલયા મોલના બીજા માળે A.C.ના કોમ્પ્રેશરમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે મૉલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
JUST IN: Fire Broke out at Himalaya Mall, Ahmedabad🚨 (we were evacuated while in the middle of watching YJHD😭) pic.twitter.com/nTapEdzTjD — Yosh🦉 (@sometimesyosh) January 8, 2025
JUST IN: Fire Broke out at Himalaya Mall, Ahmedabad🚨 (we were evacuated while in the middle of watching YJHD😭) pic.twitter.com/nTapEdzTjD
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp