ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો

01/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો

Amul Milk Price: અમુલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે હવે નાગરિકોને મોંઘવારી સામે રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, ડિસ્ટ્રિબ્યૂટર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે.

અમૂલે દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ તાજાનો ભાવ ઘટીને 53 થયો છે. અમૂલ ગોલ્ડનો ભાવ ઘટીને 65 થયો છે. તો અમૂલ ટી સ્પેશિયલનો ભાવ ઘટીને 61 થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top