અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગનો અંદરનો Video આવી ગયો..' બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણી

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગનો અંદરનો Video આવી ગયો..' બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ! જુઓ વિડિઓ

05/31/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગનો અંદરનો Video આવી ગયો..' બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જ બંને દરેક જગ્યાએ ચર્ચા છે અને એમના પ્રિ-વેડિંગ ફંક્શન એક પછી એક લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. પહેલા પ્રી-વેડિંગ બાદ હવે બીજા પ્રિ-વેડિંગ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભારત બાદ હવે અંબાણી પરિવાર ઈટાલીમાં પ્રી-વેડિંગની મજા માણી રહ્યા છે. હાલ સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ઇટાલીમાં ક્રૂઝ પર શરૂ થયું

ઇટાલીમાં ક્રૂઝ પર શરૂ થયું

અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 29 મેથી ઇટાલીમાં ક્રૂઝ પર શરૂ થયું છે અને આ ઉજવણી 1 જૂન સુધી ચાલુ રહેશે. શાહરૂખથી લઈને સલમાન અને રણવીર સિંહ સુધીના તમામ સ્ટાર્સ અહીં પહોંચી ગયા છે અને હાલ સેલિબ્રેશનના રૂપમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મ્યુઝિક બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ પરફોર્મન્સ આપી રહ્યા છે.અનન્યા પાંડે અને રણવીર સિંહના

અનન્યા પાંડે અને રણવીર સિંહના

અમેરિકન મ્યુઝિક બેન્ડ 'બેકસ્ટ્રીટ બોયઝ'નો પાર્ટીમાંથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય અનન્યા પાંડે અને રણવીર સિંહના ફોટા પણ ઈટાલીથી સામે આવ્યા છે. 30 મેના રોજ અભિનેત્રી અનન્યા પાંડેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો શેર કરી હતી. તે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપવા ઈટાલી ગઈ છે.બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ

બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ

આ પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે બોલિવૂડ, હોલીવુડ અને દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી. ઇટાલીમાં 29 મેના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ ફ્રાન્સમાં 1 જૂને સમાપ્ત થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે અને કહેવય છે કે આ લગ્નનો કાર્યક્રમ પણ ત્રણ દિવસ ચાલશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top