ખેડૂતોને માથે હજી ચિંતાના વાદળ! મોસમ વિભાગની આગાહી મુજબ હજી પડી શકે છે કમોસમી વરસાદ!

ખેડૂતોને માથે હજી ચિંતાના વાદળ! મોસમ વિભાગની આગાહી મુજબ હજી પડી શકે છે કમોસમી વરસાદ!

03/27/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખેડૂતોને માથે હજી ચિંતાના વાદળ! મોસમ વિભાગની આગાહી મુજબ હજી પડી શકે છે કમોસમી વરસાદ!

Gujarat Weather : એક વાર માવઠાને કારણે નુકસાન વેઠી ચુકેલા ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોકાણના સમાચાર આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ થોડા દિવસમાં ગુજરાતમાં વધુ એક માવઠું ખાબકવાની આશંકા છે. આ સમાચાર નિ:શંકપણે ખેડૂતોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચનારા છે. ખાસ કરીને આ વર્ષે એક વખત માવઠાનો માર વેઠી ચુકેલા ખેડૂતો માટે બીજું માવઠું મરણતોલ આર્થિક ફટકો મારનારું નીવડી શકે છે!

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top