Surat: વેસુ બસ ડેપોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે માગ

Surat: વેસુ બસ ડેપોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે માગ

12/07/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: વેસુ બસ ડેપોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે માગ

Vesu Bus Depot Drivers: સુરતથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના વેસુ બસ ડેપોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. અગાઉ પોલીસ દ્વારા બસ ડ્રાઈવરનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેને લઈને ડ્રાઈવરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં 200 કરતા વધુ ડ્રાઈવર જોડાયા છે. ડ્રાઈવરોનું કહેવું છે કે, વાહનો ઓવરલોડ હોવાના કારણે અકસ્માત થાય છે.

ડ્રાઈવરોની માગ છે કે, જે પોલીસવાળા અને સાહેબોએ ડ્રાઈવરને માર્યો, જેમણે ડ્રાઈવરનું સરઘસ કાઢ્યું એ પોલીસકર્મી સસ્પેન્ડ થવો જોઈએ. તેમણે કહ્યું કે, તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કમિશનર ઓફિસે પણ જાણ કરીશું. ડ્રાઈવરોએ માગ પૂરી ન થાય તો ભુખ હળતાળ અને ઉગ્ર અંદોલન કરવાની ચીમકી આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top