Bollywood માંથી ફરી સામે આવ્યા ખરાબ સમાચાર..! પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રીન

Bollywood માંથી ફરી સામે આવ્યા ખરાબ સમાચાર..! પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રીનું મોત, સર્વાઇકલ કેન્સરને કારણે

02/02/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

Bollywood માંથી ફરી સામે આવ્યા ખરાબ સમાચાર..! પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રીન

Poonam Pandey Death : પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક લોકો આઘાતમાં છે. 32 વર્ષની પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરનો સામનો કરી રહી હતી. અભિનેત્રીની ટીમે પોતાના નિવેદનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે.

તેમાં લખ્યું છે કે, 'આજની ​​સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમે જાહેર કરતાં દુઃખી છીએ કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેમણે તેમના સંપર્કમાં આવનાર દરેક જીવને સંપૂર્ણ પ્રેમ અને દયા આપી. આ દુઃખદ સમયમાં, અમે ચાહકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ રાખી શકીએ.



ફેન્સને નથી થઈ રહ્યો વિશ્વાસ!

ફેન્સને નથી થઈ રહ્યો વિશ્વાસ!

પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ફેન્સને નથી થઈ રહ્યો વિશ્વાસ! પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરાયેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યૂઝર્સને પણ સ્તબ્ધ કરી દીધા છે. અનેક યૂઝર્સ પોસ્ટ પર એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે શું આ મજાક છે. શું  તેઓ સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માંગે છે કે પછી તેમનું એકાઉન્ટ તો હેક નથી થઈ ગયું ને! જો કે પૂનમ પાંડેની પીઆર ટીમનું કહેવું કઈક અલગ જ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top