બિહારમાં NDAની જીતે આપ્યો નવો ‘MY’ ફોર્મ્યુલા, PM મોદીના ભાષણની 10 મોટી વાતો
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયથી NDA કાર્યકરો અને બિહારના લોકોને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્રચંડ વિજય, આ અટલ વિશ્વાસ, બિહારના લોકોની ગર્જનાએ બહડુ ઉડાવી દીધું. અમે, NDAના લોકો જનતાના સેવક છીએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp