વિશ્વની આ Most Haunted Hotel.'જ્યાં બે ભૂત હોટેલની અંદર જતા લોકોને પૂછે છે પ્રશ્ન?જાણો શું પૂછ્

વિશ્વની આ Most Haunted Hotel.'જ્યાં બે ભૂત હોટેલની અંદર જતા લોકોને પૂછે છે પ્રશ્ન?જાણો શું પૂછ્યું?

04/11/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

વિશ્વની આ Most Haunted Hotel.'જ્યાં બે ભૂત હોટેલની અંદર જતા લોકોને પૂછે છે પ્રશ્ન?જાણો શું પૂછ્

જે લોકોને ભૂતની અને ભૂતિયા જગ્યાની વાતો સાંભળવી ગમે છે એમના માટે. અને જે લોકો આવી વાતોમાં નથી માનતા એમને જાણવા મળશે કે દુનિયામાં ઘણી જગ્યા પર આવું પણ ચાલી રહ્યું છે.દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જ્યાં ભૂત-પ્રેત કે પેરાનોર્મલ એક્ટિવિટી વિશે ચર્ચા ન થઈ હોય. આ અંગે લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક માને છે કે ભૂત હોય છે તો કેટલાક કહે છે આવું કશું નથી હોતું. આ માત્ર મનનો ભ્રમ છે.


ભૂત છે કે નહીં તેની તપાસ કરે

ભૂત છે કે નહીં તેની તપાસ કરે

એક્ટર્સ, રાઇટર, સિંગર, ડૉક્ટરની જેમ પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સ કરીને એક પ્રોફેશન હોય છે જેમાં લોકો આવી હોન્ટેડ જગ્યાઓ પર જાય છે અને ત્યાં ભૂત છે કે નહીં તેની તપાસ કરે છે, આ માટે એમની પાસે ખાસ પ્રકારના ડિવાઇસ પણ હોય છે અને બાદમાં એમનો અનુભવ કેમેરામાં રેકોર્ડ કરીને દુનિયાને સંભળાવે છે.


પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સની ટીમ પંહોચી

પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સની ટીમ પંહોચી

થોડા દિવસો પહેલા આ હોટલમાં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સની એક ટીમ પંહોચી હતી અને એમને એવો દાવો કર્યો હતો કે આહીં ઘણી આત્માઓ છે અને તે હોટલના દરવાજા પાસે ઉભા રહીને હોટલમાં આવતા લોકોને એક પ્રશ્ન પૂછે છે. પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સ આ હોટલમાં પંહોચ્યાં હતા ત્યારે હોટલની બહાર આ ભૂતોએ એમને પૂછ્યું કે શું તેઓ તેમના મિત્ર છે.. એમને હા પાડી એ બાદ જ એમને અંદર જવા દીધા હતા અને એ બાદ એમને હોટલની અંદર ઘણી એવી ઍક્ટિવિટી રેકોર્ડ કરી જે સામાન્ય નહતી.


ભૂત લોકોને પ્રશ્ન પૂછે છે

ભૂત લોકોને પ્રશ્ન પૂછે છે

તમે ઘણા હોન્ટેડ ઘરો વિશે સાંભળ્યું હશે પણ શું તમે ક્યારેય એવી હોટલ વિશે સાંભળ્યું છે જ્યાં ભૂત હોટલના ગેટ પાસે ઉભા રહીને ચોકીદારી કરતાં હોય અને ત્યાં અંદર આવતા લોકોને પ્રશ્ન પૂછતાં હોય. એમનું કહેવું છે કે અંહી કુલ બે આત્માઓ છે અને તે કોઈને નુકસાન નથી પંહોચાડવા માંગતી, તે બસ આ જગ્યા પર શાંતિથી રહેવા માંગે છે.

ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આવી જ એક હોટેલ છે જેનું નામ છે કેસલ બ્રોમવિચ હોલ. કહેવાય છે કે તેનું બાંધકામ 1557 થી 1585 ની વચ્ચે થયું હતું.તમે પણ આ હોટલ વિશે વધુ જાણવા માંગો છો તો ગુગલ પર કેસલ બ્રોમવિચ હોલ હોટલ પેરાનોર્મલ ઍક્ટિવિટી વિડીયો સર્ચ કરી શકો છો.


હોટેલમાં ઘણા રહસ્યમય મૃત્યુ

હોટેલમાં ઘણા રહસ્યમય મૃત્યુ

આ સિવાય અમેરિકાના કેલિફોર્નિયામાં પણ 'સેસિલ' કરીને આવી જ એક હોટલ આવેલી છે, જે  હોન્ટેદ હોટેલોમાંની એક ગણાય છે. આ હોટેલમાં ઘણા રહસ્યમય મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top