ટોપલેસ થઈને, ઉર્ફીએ તેના શરીર પર ઇલેક્ટ્રિક વાયર લપેટી, અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટોશૂટ શેર કર

ટોપલેસ થઈને, ઉર્ફીએ તેના શરીર પર ઇલેક્ટ્રિક વાયર લપેટી, અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટોશૂટ શેર કર્યો

06/23/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

ટોપલેસ થઈને, ઉર્ફીએ તેના શરીર પર ઇલેક્ટ્રિક વાયર લપેટી, અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટોશૂટ શેર કર

પોતાના અતરંગી પરંતુ બોલ્ડ આઉટફીટ માટે પોપ્યુલર ઉર્ફી જાવેદ ફરી એક વાર પોતાની માદક અદાથી ચાહકોને આકર્ષિત કરી રહી છે. દર વખતે તેના કિલર લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. દરેક વખતે તે પોતાની અદમ્ય શૈલીથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અત્યંત બોલ્ડ અવતારમાં જોવા મળી છે. આ વખતે તેણે વાયરને પોતાનો આઉટફિટ બનાવ્યો છે.


સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડિઓ

ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં પહેલા તે બ્લુ વાયર સાથે જોવા મળી રહી છે પરંતુ આંખના પલકારામાં તેણે તે જ વાયરનો ડ્રેસ પણ બનાવ્યો છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો હતો. ઉર્ફીએ ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજથી લોકોને દિવાના બનાવી દીધા છે. ઉર્ફી જાવેદ પોતાના લુકથી લોકોને ચોંકાવી દે છે અને ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે.


ઉર્ફી જાવેદ માત્ર 25 વર્ષની છે

ઉર્ફી જાવેદ માત્ર 25 વર્ષની છે

અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને જેવી જ ઉર્ફી તેના લેટેસ્ટ લુકને ચાહકો સાથે શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે. ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, ચાહકો પણ દરરોજ ઉર્ફીના લેટેસ્ટ પ્રયોગોની આતુરતાથી રાહ જોતા હોય છે.


ઉર્ફીના ફેશન પ્રયોગો

ઉર્ફીનો દરેક પોઝ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આમાંની મોટાભાગની પોસ્ટ ઉર્ફીના વિચિત્ર ફોટોશૂટને લઈને સમાચારોમાં રહે છે. વાસ્તવમાં, ઉર્ફી તેના કામ કરતાં વધુ તેના અતરંગી અને વિચિત્ર કપડાંને કારણે જ ચર્ચાનો વિષય બનતી હોય છે. ક્યારેક તે શણની બોરીઓમાંથી કપડાં બનાવે છે, તો ક્યારેક કાચથી તો ક્યારેક માત્ર ફોટા લગાવીને કપડાં બનાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top