ઉર્ફી જાવેદે ફરી કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ; આ વખતે ઉર્ફીની કાયા જોઈ મંત્રમુગ્ધ થયા લોકો!

ઉર્ફી જાવેદે ફરી કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ; આ વખતે ઉર્ફીની કાયા જોઈ મંત્રમુગ્ધ થયા લોકો!

06/17/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

ઉર્ફી જાવેદે ફરી કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ; આ વખતે ઉર્ફીની કાયા જોઈ મંત્રમુગ્ધ થયા લોકો!

પોતાના અતરંગી પહેરવેશ અને બોલ્ડ લૂકના કારણે ઉર્ફી જાવેદ અવારનવાર મેડીયામાં છવાયેલી રહે છે. ખાસ વાત એ છે કે ઉર્ફીના આ ડ્રેસીસ જોઈને કેટલાક તેના લુકના વખાણ કરે છે તો કેટલાક તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સ જોઈને દંગ રહી જાય છે. આ વખતે ઉર્ફીએ બોલ્નેસની તમામ હદો પાર કરતો વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સાથોસાથ તસવીરો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. ઉર્ફીએ આ વીડિયોમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ઉર્ફીના બોલ્ડ ફોટોશૂટ અને વિડિઓ પાર તેના ચાહકોએ પ્રસંશાના પુલ બાંધી દીધા છે.


રીયલ ફૂલોની બિકીની

રીયલ ફૂલોની બિકીની

ઉર્ફી તેના નવા વીડિયોમાં તેના શરીરને ફૂલોથી ઢાંકતી જોવા મળે છે. અભિનેત્રીએ પીળા ફૂલોથી બનેલી બિકીની પહેરી છે. ઉર્ફી જાવેદ કેમેરા સામે તેની નવી બિકીની સ્ટાઈલ બતાવી રહી છે. લુકની વાત કરીએ તો અભિનેત્રી ખુલ્લા વાળ સાથે હળવા મેકઅપમાં જોવા મળી હતી.


બગીચામાં કરાવ્યો શૂટ

પીળા ફૂલોથી બનેલી બિકીની પહેરીને ઉર્ફી જાવેદ બગીચામાં પહોંચી હતી. વીડિયોમાં ઉર્ફી ફોટો દરમિયાન પોતાનું અંગ પ્રદર્શન કરી રહી છે. આ બિકીની પહેરીને ઉર્ફી જાવેદ એવી રીતે ફ્લર્ટ કરી રહી છે કે, તે કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકે છે. ઉર્ફીએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.


ફેન્સ રમૂજી કોમેન્ટ કરી રહ્યા છે

ફેન્સ રમૂજી કોમેન્ટ કરી રહ્યા છે

ઉર્ફી જાવેદના આ વીડિયો પર તેના ફેન્સ તાબડતોડ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી- 'ફૂલ હું ગુલાબ કા ચમેલી કા મત સમજના, આશિક હું તુમ્હારા સહેલી કા મત સમજના.' બીજી તરફ, અન્ય એક યુઝરે કોમેન્ટ કરી - ' બહુત હી સાહસ કા કામ હે લોંગો કો નઝરઅંદાઝ કર બોલ્ડ લૂક દેના.' ત્રીજા યુઝરે લખ્યું- 'આપકી ક્રિએટીવીટી આસમાન સે ભી ઊંચી હેં.' ચોથા યુઝરે લખ્યું- 'આપકે આત્મવિશ્વાસન કો સલામ.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top