Instagram પર આવ્યું નવું ફીચર, હવે DP માં રાખી શકાશે તમારૂ...આ રીતે કરો New ફીચરનું સેટિંગ..! ર

Instagram પર આવ્યું નવું ફીચર, હવે DP માં રાખી શકાશે તમારૂ...આ રીતે કરો New ફીચરનું સેટિંગ..! રીલ્સ થશે વાયરલ..

04/09/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Instagram પર આવ્યું નવું ફીચર, હવે DP માં રાખી શકાશે તમારૂ...આ રીતે કરો New ફીચરનું સેટિંગ..! ર

New Feature Instagram : આજકાલ દરેક વ્યક્તિ Instagram નો ઉપયોગ કરે છે અને તેમાંથી ઘણા લોકો Instagram પર કન્ટેન્ટ ક્રિએટર પણ છે. જો તમે પણ Instagram પર એક્ટિવ રહો છો અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દરેક ફીચરનો ઉપયોગ કરો છો, તો તમને આ ફીચર પણ ઘણું પસંદ આવશે. અત્યાર સુધીમાં તમે તમારા ફોટો, સ્ટોરી અને રીલ્સ પર જ ગીતો લગાવીને પોસ્ટ કર્યા હશે. હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો પર


આ પ્રોસેસ કરો ફોલો

આ પ્રોસેસ કરો ફોલો

હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો પર તમરા મનપસંદનું ગીત લગાવી શકશો.આ માટે તમારે ફક્ત તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જવું પડશે. આ પછી, એડિટ પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરો, થોડું નીચે સ્ક્રોલ કરો અને મ્યુઝિકનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. તમને સ્ક્રીન પર ઘણા ગીતોનું લિસ્ટ દેખાશે, અથવા તમે સર્ચ બારમાં ગીત લખીને સર્ચ કરી શકો છો. હવે તમે તમારી પસંદનું કોઈપણ ગીત પસંદ કરી શકો છો અને તેને પ્રોફાઈલ પિક્ચર પર સેટ કરી શકો છો. આ પછી, જ્યારે પણ કોઈ તમારી પ્રોફાઇલ પર જશે અથવા ઓપન કરશે, તો તેને તમે સેટ કરેલું ગીત સાંભળવા મળશે. આનાથી તમારા વીડિયો-રીલ્સના વાયરલ થવાની શક્યતા વધી જાય છે.


ઓપ્શન કેમ નથી દેખાતું? જાણો

ઓપ્શન કેમ નથી દેખાતું? જાણો

હવે તમારામાંથી કેટલાકને સવાલ થતો હશે કે તમારી પ્રોફાઇલ પર આ ઓપ્શન કેમ નથી દેખાતું? તમને જણાવી દઈએ કે જો તમારે આ ફીચરની મજા લેવી હોય તો એક વાતનું ધ્યાન રાખો કે તમને આ મજેદાર વિકલ્પ ત્યારે જ મળશે જ્યારે તમારું ઈન્સ્ટાગ્રામ અપડેટેડ હશે. તેથી, જો તમને તમારી Instagram પ્રોફાઇલ પર આ ઓપ્શન નથી દેખાતું, તો પછી Google Play Store પર જાઓ અને તમારું Instagram અપડેટ કરો.


આ ફીચરથી તમારું કામ સરળ

આ ફીચરથી તમારું કામ સરળ

જો તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવો છો પરંતુ તે વાયરલ થતી નથી, તો આ ફીચરથી તમારું કામ સરળ થઈ જશે. તમે તમારી રીલ પર ટ્રેન્ડિંગ ઑડિયો કેવી રીતે મૂકી શકો છો. આ પછી તમારી રીલ વાયરલ થવાની શક્યતા વધી જાય છે.આ સિવાય, જો તમે વધુ મહેનત કરવા માંગતા ન હોવ, તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સને સ્ક્રોલ કરતી વખતે, રીલ્સના ઑડિયો પણ ધ્યાનથી જુઓ. જે ઑડિયોની સામે એરોનું નિશાન હશે તે ઑડિયો ટ્રેન્ડિંગમાં હશે. આનથી તમે તમારી રીલ્સ પર પણ ઘણા બધા વ્યુ મેળવી શકો છો. આ રીતથી દ્વારા તમે Instagram પર વાયરલ થઈ શકો છો અને તમારી Instagram પ્રોફાઇલને આકર્ષક પણ બનાવી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top