Video: વ્હાઇટ હાઉસમાં પાછો હોબાળો! ઝેલેન્સ્કી બાદ ટ્રંપનો હવે દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે થયો વિવાદ; જાણો શું છે મામલો
ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનની મદદ કરનાર તુર્કી પર ભારત સરકાર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, બ્યીરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ, સેલેબી એવિએશન સર્વિસિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનું સુરક્ષા ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લીધો છે.
દક્ષિણ આફ્રિકાએ એ આરોપોને નકાર્યા કે શ્વેત લોકોને નિશાન બનાવવામાં આવે છે. દેશમાં હત્યાનો દર વધુ છે, અને મોટાભાગના પીડિતોમાં અશ્વેત છે. આ વાતચીત દરમિયાન, ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના ગોલ્ફ ખેલાડીઓની પ્રશંસા કરી અને રામાફોસાએ કહ્યું કે તેઓ મહત્ત્વપૂર્ણ ખનિજો અને વેપાર બાબતે વાત કરવા માગે છે.
View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost)
A post shared by The Washington Post (@washingtonpost)
આ દરમિયાન ટ્રમ્પે એક વીડિયો ચલાવ્યો જેમાં શ્વેત લોકોના નરસંહારના પુરાવા બતાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયો ચાલવા દરમિયાન રામાફોસા મોટે ભાગે ભાવશૂન્ય બેસી રહ્યા, ક્યારેક-ક્યારેક વીડિયો જોવા માટે ગરદન ફેરવીને વીડિયો જોતા રહ્યા.
ટ્રમ્પે કહ્યું કે વીડિયોમાં હજારો શ્વેત ખેડૂતોની કબરો બતાવવામાં આવી છે. રામાફોસાએ કહ્યું કે તેમણે અગાઉ આવું જોયું નથી અને તેઓ જાણવા માગશે કે આ જગ્યા ક્યાં છે. ત્યારબાદ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા લેખોની મુદ્રિત કોપીઓ બતાવી, જેમાં દક્ષિણ આફ્રિકામાં માર્યા ગયેલા અશ્વેત લોકોનો ઉલ્લેખ હતો. ટ્રમ્પે જોર જોરથી મૃત્યુ.. મૃત્યુ.. કહેતા પાનાં પલટ્યા, જેનાથી માહોલ વધુ તણાવપૂર્ણ થઈ ગયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp