ગાંધી જયંતિ ગયા બાદ ગાંધીજીને કાર્ટૂન્સ સંગાથે જરા હળવા મૂડમાં યાદ કરીએ
“મારામાં જો હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત."
આવી વાસ્તવદર્શી વાત કરનાર મહાત્મા ગાંધીને યાદ કરીએ જરા હળવા મૂડમાં, કાનજી મકવાણા નિર્મિત કાર્ટૂન્સની સંગાથે...
આઝાદીનો એન્ટી-ક્લાયમેક્સ...
સરકારી ખાતું, કાયમ ‘ગાંધી માર્ગે’ જાતું...
‘ગાંધી’ના ખરા ‘અંતેવાસીઓ’...
ખરો છાતીવાળો ભાયડો...
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp