ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ..! જાણો કયા જિલ્લામાં અને ક્યારે ધોધ માર વરસાદ પડશે

ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ..! જાણો કયા જિલ્લામાં અને ક્યારે ધોધ માર વરસાદ પડશે

06/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ..! જાણો કયા જિલ્લામાં અને ક્યારે ધોધ માર વરસાદ પડશે

Gujarat Rain Forecast : હવામાન વિભાગી આગાહી મુજબ  આગામી બે દિવસમાં ચોમાસું  આગળ વધી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, વડોદરામાં વરસાદનો અનુમાન છે.


22 જૂને આ જિલામાં પડશે વરસાદ

22 જૂને આ જિલામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂન શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં  વરસાદ પડી શકે છે.પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો વડોદરા, છોટા ઉદેયપુર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સહિત નવસારી, વલસાડ, દાદરાનગ હવેલીમાં વરસાદ વરસી શકે છે


23 જૂને આ જિલામાં વરસાદ

23 જૂને આ જિલામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 23 જૂનના દિવસે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ. ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા. ગાંઘીનદર, આંણદ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની અનુમાન રવિવાર બાદ બ ગુજરાતના ઉત્તર ગુજરાત,. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસુ ફરી એક્ટિવ થશે અને સક્રિયતાથી આગળ વધશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top