આ દેશમાં ફરીથી ખુલ્યો 'સેક્સ આઇલેન્ડ'; જ્યાં અમર્યાદિત સેક્સ, ગાંજો, દારૂ જેવી બધી જ સુવિધા ઉપલ

આ દેશમાં ફરીથી ખુલ્યો 'સેક્સ આઇલેન્ડ'; જ્યાં અમર્યાદિત સેક્સ, ગાંજો, દારૂ જેવી બધી જ સુવિધા ઉપલબ્ધ છે, માત્ર 50 લોકોને મળે છે એન્ટ્રી

06/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ફરીથી ખુલ્યો 'સેક્સ આઇલેન્ડ'; જ્યાં અમર્યાદિત સેક્સ, ગાંજો, દારૂ જેવી બધી જ સુવિધા ઉપલ

સેક્સ આઇલેન્ડની વાત સાંભળ્યા પછી કદાચ તમે પહેલા તો તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ એક હકીકત છે. લાસ વેગાસના એક રિસોર્ટે સેક્સ આઇલેન્ડને ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. લાસ વેગાસના એક રિસોર્ટે ખુલ્લેઆમ સેક્સ આઇલેન્ડ ખોલવાની જાહેરાત કરી છે. જો જાહેરખબરની વાત માનીએ તો અમર્યાદિત સેક્સની સાથે સાથે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. અહીં તમને અનલિમિટેડ સેક્સ સાથે અનલિમિટેડ દારૂ અને ગાંજા પીવા મળશે. જો કે અહીં એક સમયે માત્ર 50 લોકોને જ ટિકિટ મળશે.


કોરોનાના પાયમાલ બાદ ફરી ખુલી રહ્યું છે

કોરોનાના પાયમાલ બાદ ફરી ખુલી રહ્યું છે

આ રિસોર્ટ પોતાની જાહેરાતોમાં કહી રહ્યું છે કે, 5 મેથી 8 મે સુધી સેક્સ આઈલેન્ડ ફરી ખુલશે. અહીં લોકોને અમર્યાદિત શરાબ, અમર્યાદિત ગાંજા અને બે યુવતીઓ સાથે કોઈપણ સુરક્ષા વિના અમર્યાદિત સેક્સ માણવા મળશે. આ ટાપુ પહેલા ખુલ્લો રહેતો હતો પરંતુ કોરોના મહામારીને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, લાસ વેગાસને દુનિયાના સૌથી રંગીન શહેરોમાંથી એક માનવામાં આવે છે. અહીં ઘણા મોટા લક્ઝુરિયસ બાર અને કેસિનો છે.


બિટકોઈનમાં પેમેન્ટની સુવિધા

બિટકોઈનમાં પેમેન્ટની સુવિધા

ખાસ વાત એ છે કે, જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લોકો બિટકોઈન દ્વારા પણ પેમેન્ટ કરી શકે છે. ટાપુ પર આવનારા લોકોની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવશે. તમને સેક્સ આઈલેન્ડ પર લઈ જવા માટે આ રિસોર્ટ્સનો ચાર્જ $4500 એટલે કે લગભગ 3.5 લાખ રૂપિયા લેવામાં આવશે. જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે, રજીસ્ટ્રેશન પછી રિસોર્ટ પોતે જ લોકોને એરપોર્ટથી સીધા ખાનગી સ્થળે લઈ જશે. લોકોને આ સ્થાન પર 3 રાત અને 4 દિવસનું પેકેજ મળશે જ્યાં તેઓ ભરપૂર આનંદ માણી શકશે.


માત્ર 50 મહેમાનોને જ પ્રવેશ મળશે

માત્ર 50 મહેમાનોને જ પ્રવેશ મળશે

રિસોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તેમને જે છોકરીઓ પૂરી પાડવામાં આવશે તે STD અને HIV ફ્રી છે. રિસોર્ટ દ્વારા તેની તપાસ થઈ ચૂકી છે. જાહેરાતમાં કોન્ડોમ કે પ્રોટેક્શનનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઉપરાંત, છોકરીઓની અદલાબદલી કરી શકાય છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top