વળી આવું પણ હોતું હશે' યુવતી પડી ભૂતના પ્રેમમાં..! પાછલા જન્મ અંગે બોલી,જાણો સમગ્ર મામલો

વળી આવું પણ હોતું હશે' યુવતી પડી ભૂતના પ્રેમમાં..! પાછલા જન્મ અંગે બોલી,જાણો સમગ્ર મામલો

05/14/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

વળી આવું પણ હોતું હશે' યુવતી પડી ભૂતના પ્રેમમાં..! પાછલા જન્મ અંગે બોલી,જાણો સમગ્ર મામલો

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી રેબેકા નામની યુવતીએ ભૂતના પ્રેમમાં હોવાનો દાવો કર્યો છે. રેબેકાનો આ બોયફ્રેન્ડ વેલ્શનો સૈનિક હતો અને તે સેંકડો વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો પરંતુ તે ભૂત થઈને ફરી રહ્યો હતો. રેબેકાએ તેને રુપર્ટ એવું નામ આપ્યું છે.


આ સાલમાં લગ્નનો દાવો

આ સાલમાં લગ્નનો દાવો

રેબેકાએ એવો પણ દાવો કર્યો છે કે ભૂત સાથેનો તેનો સંબંધ આજકાલનો નથી પરંતુ સદીઓ જુનો છે. 1781ની સાલમાં અમે બન્નેએ લગ્ન કર્યાં હતા. આ વર્ષે તે 82મી રેજિમેન્ટમાં કામ કરતો સૈનિક હતો અને અહીં તહેનાત હતો.રેબેકાએ આ વાતનો પુરાવો સંમોહનથી આપ્યો છે. સંમોહનમાં તે બોલી હતી કે તે 1781 સાલમાં સૈનિક સાથે લગ્નસંબંધમાં હતી. બીજા માધ્યમોથી આ હકીકત સાચી હોવાનું જણાયું છે.


ભૂતકાળ જાણી શકાય

ભૂતકાળ જાણી શકાય

સંમોહન પદ્ધતિથી કોઈ પણ ભૂતકાળ જાણી શકાય છે તે વાત વિજ્ઞાને પણ પુષ્ટ કરી છે. અગાઉના જન્મ વિશે પણ જાણી શકાય છે તેવા પણ દાવા છે. સંમોહન જાણનાર વ્યક્તિ પહેલા તેને સંમોહિત કરે છે પછી તેને એક નિશ્ચિત કાળમાં લઈ જાય છે જોકે સંમોહન અંગે ઘણી ખોટી ધારણાઓ છે પરંતુ સાચી વાત એ છે સંમોહનમાં વ્યક્તિ પર પોતાનો સંપૂર્ણ કાબુ હોય છે અને કોઈ ખોટા કામનું કહેવા તે ઈન્કાર પણ કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top