કોરોનામાં ય વરસાદ તો કેમ ભૂલાય!!
કોરોના હોય કે વરસાદ... બંને પૈકીની એક પણ ચીજ પર આપણો કાબૂ ન હોય તો શું કરવું જોઈએ? સિમ્પલ... હસી નાખવું જોઈએ. તો ચાલો આજે આ વિષય પર વિખ્યાત કાર્ટુનિસ્ટ કાનજી મકવાણાની પીંછીએ સર્જેલા અફલાતૂન કાર્ટૂન્સ માણીએ રવિવાર સુધારીએ.
મ્યુનિસીપાલીટીનો ત્રાસ!!
સામેની બિલ્ડીંગમાં જવાનો 'શોર્ટકટ'...
વરસાદે નહિ, પણ કોરોનાની કામગીરીએ ડૂબાડ્યા!
પાડ માનો કે... નહિતર... !!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp