રોજની તકલીફોનું ટેન્શન ક્યાં સુધી લેશો? ચાલો ભાઈ ચાલો, થોડું હસી નાખો!
તમને જીવનમાં સરકારી તંત્રથી માંડીને કપડાના કબાટ સુધી દરેક સ્થળે અવ્યવસ્થા અનુભવાતી હશે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત હશો અને ઓનલાઈન ક્લાસિસ પણ લોહી પી ગયા હશે! તો એ બધાનું ટેન્શન ક્યાં સુધી લેશો જનાબ! ચાલો એ બધા પર થોડું હસી નાખો, રવિવાર સુધારો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp