જો IPLની મેચો પણ સાસ-બહુની સિરિયલ્સની જેમ ચાલતી હોત તો ...!!

જો IPLની મેચો પણ સાસ-બહુની સિરિયલ્સની જેમ ચાલતી હોત તો ...!!

10/11/2020 Magazine

Kanji Makwana
કાર્ટૂન કોર્નર
Kanji Makwana
Artist, Animator, Visualizer

જો IPLની મેચો પણ સાસ-બહુની સિરિયલ્સની જેમ ચાલતી હોત તો ...!!

IPLની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે, ત્યારે જાણીતા આર્ટિસ્ટ કાનજી મકવાણા કલ્પના કરે છે કે જો ક્રિકેટના મેદાન પર પણ સાસ-બહુની ટીપીકલ સિરિયલ્સ જેવા દ્રશ્યો અને કાવા-દાવા ચાલે તો કેવા દ્રશ્યો સર્જાય!


ટોસમાં ય મામાજીની ‘ગેઇમ’...


સાક્ષીનો ધણી ‘આઉટ’ થયો, એ એપિસોડનું દ્રશ્ય....


અનુષ્કાએ વિરાટ માટે કેક તો બનાવી પણ...


માતાએ રાખ્યું વ્રત...


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top