જ્યારે સામેવાળી પાર્ટી 'ખતરનાક લોજીક' લગાવે ત્યારે....
ઘણી વાર સામેવાળાનું ખતરનાક લોજીક અને માગણી તમને નિ:શબ્દ કરી મૂકે ત્યારે શું કરવાનું? અરે ભલા માણસ, વધુ વિચારીને મગજ ખરાબ નહિ કરવાનું, બસ હસી નાખવાનું!
તો ચાલો હસી નાખીએ... અને સવાર સુધારીએ.
આ ભાભાને કો'ક સમજાવો!
ક્યાંકથી આવી લોન મળતી હોય તો કહેજો...
બાબાજીને હવે નવી ઉપાધી...
માસ્ક વિના બધું મોંઘુ!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp