Team India for South Africa Tour 2023 : યજમાન સાઉથ આફ્રિકા સામેની ટી20 અને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા અજીત અગરકરે આજે દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારત ત્રણ T20, ત્રણ વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેમાં ટીમના 3 ખેલાડીઓને જુદી જુદી જવાબદારી સોંપાઈ છે. સૂર્યકુમાર યાદવને T20, નો કેપ્ટન બનાવાયો છે, તો કે.એલ.રાહુલને વન-ડે સિરિઝ તેમજ રોહિત શર્માને ટેસ્ટની જવાબદારી સોંપાઈ છે.
3 વનડે માટે ભારતની ટીમ : રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર...
3 T20 મેચો માટેની ભારતની ટીમ : યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (સુકાની), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર-જૈસવાલ (વિકેટકીપર) કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર...
10 ડિસેમ્બર પ્રથમ T20, ડરબન
12 ડિસેમ્બર, બીજી T20, પોર્ટ એલિઝાબેથ
14 ડિસેમ્બર, ત્રીજી T20, જોહાનિસબર્ગ
17 ડિસેમ્બર, પ્રથમ ODI, જોહાનિસબર્ગ
19 ડિસેમ્બર, બીજી ODI, પોર્ટ એલિઝાબેથ
21 ડિસેમ્બર, ત્રીજી ODI, પાર્લ
26થી 30 ડિસેમ્બર, પ્રથમ ટેસ્ટ, સેન્ચુરિયન
03થી 07 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ